કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week21

#goldenapron3 #week21

વધુ વાંચો

મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week21

#goldenapron3 #week21

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3-4 સર્વિંગ્સ
  • 500મીલી દૂધ
  • 2 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  • 4 ટી સ્પૂનખાંડ
  • 2કેરીનો પલ્પ
  • ચેરી ગાર્નીશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ લઇ તેને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં ઠંડું દૂધ લઇ તેમાં કસ્ટર પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો જ્યાં સુધી તેમાં ગઠ્ઠા ન રહે

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કસ્ટર્ડ અને દૂધ બરાબર મિક્સ થઈ ગયા પછી તેને ગરમ કરેલા દૂધમાં થોડું થોડું નાખતા જઈ અને મિક્સ કરતા જાવ પછી તેને બેથી ત્રણ મિનિટ સુધી ગરમ કરો અને મિક્સ કરો

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ખાંડ નાખો અને હલાવતા જાવ જ્યાં સુધી ખાંડ ન ઓઘડે ત્યાં સુધી કસ્ટર્ડ ને હલાવતા જાવ

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કસ્ટર્ડ ને બીજા એક વાસણમાં કાઢી ત્રણથી ચાર કલાક ફ્રીઝરમાં સેટ થવા દો

  6. 6

    કસ્ટર્ડ ૩ થી ૪ કલાક પછી એકદમ thik થઈ જશે

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી ૨ નંગ કેરી ને સુધારીને તેનો પલ્પ પણ ફ્રીઝરમાં ઠંડુ કરી લેવો

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક સર્વિંગ ગ્લાસ લઈ તેમાં પહેલા કસ્ટર્ડ નું લેયર પછી મેંગો પલ્પ નું લેયર એમ એક પછી એક લેયર કરતા જઈ ઉપરથી ચેરી અને મેંગો ના પીસ વડે ગાર્નીશ કરવું અને ઠંડુ મેંગો કસ્ટર્ડ સર્વ કરવું

    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd puding in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર July 07, 2020 07:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો કસ્ટર્ડ પુડીંગ મેંગો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. પંજાબી કરી(punjabi curry in Gujarati)
  4. ચીઝ પનીર કોફતા(cheez paneer kofata in Gujarati.)
  5. પાત્રા(patra in Gujarati)
  1. ભરેલા રીંગણાં બટેટા નું શાક(stuff rigan bataka nu saak in Gujarati)
  2. કરમદાનું અથાણું(karmada nu athanu recipe in Gujarati)
  3. તાંદલજા ની ભાજી (Tandulkyachi bhaji recipe in Gujarati)
  4. ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041622
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close