ચીઝ આલુ પરાઠા(Cheese Aloo Paratha Recipe In Gujarati)

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
ચીઝ આલુ પરાઠા(Cheese Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં લોટ ચારી જીરૂ,મીઠું & મોળ નાખી જરૂર મુજબ પાણી નાખો અને લોટ બાંધી લો
- 2
ત્યારબાદ લોટ ના ગુલ્લા કરી લો
- 3
ત્યારબાદ બટેટા બાફી લો અને બટેટા ને મેશ કરી લો ત્યારબાદ એક કડાઈ તેલ મુકો અને તેલ ગરમ થાય એટલે હીંગ નાખો
- 4
ત્યારબાદ તેેમાં બટેટા નો છુંદો નાખો પછી તેમાં મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ અને લીંબુ નાખી અને લીલા મરચા નાખી બધા મસાલા મિકસ કરો
- 5
ત્યારબાદ પરાઠા ને નાનુ વળી તેમા બટેટા નો માવો ભરી સ્ટફ વાળી કોરો લોટ છાટી ને ફરી વળી લો
- 6
ત્યારબાદ લોઢી માં મિડયમ તાપે આછા ગુલાબી રંગ ના થાય ત્યા સુધી જરૂર મુજબ તેલ ચોપડી અને સેકી લો
- 7
તૈયાર છે અાલુ પરાઠા ને ઉપર થી ચીઝ ખમણી ને નાખો અને કટર વડે કટ કરી લો
- 8
પછી તેને અેક પ્લેટ માં ટમેટો સોસ જોડે સર્વ કરો
- 9
Keywords
Similar Recipes
More Recipes
- રવા ના ઉત્તપમ (rava na uttpam recipe in Gujarati)
- ચીઝી શેઝવાન પુલઆઉટ પાંઉ/પાંવ(Cheesy schezwan pullout pau/pav Recipe In Gujarati)
- પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
- વેજ.મખ્ખનવાલા(veg.makhhanwala recipe in Gujarati)
- સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13042310




























ટિપ્પણીઓ (3)