કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#વિકમિલ
#પોસ્ટ 11

#વિકમિલ
#પોસ્ટ 11

વધુ વાંચો

દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati)

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#વિકમિલ
#પોસ્ટ 11

#વિકમિલ
#પોસ્ટ 11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામ ચણાની દાળ
  • ચપટીતુવેરની દાળ
  • 1/2ચમચી હળદર પાઉડર
  • ૧ નંગલીંબુ નો રસ
  • મીઠું જરૂર મુજબ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1 ચમચીધાણા ભાજી
  • વઘાર માટે તેલ રાઈ જીરુ
  • ચપટીહિંગ
  • થોડાલીમડાના પાન
  • 1/2ચમચી મરચું પાઉડર
  • 1/2ચમચી તજ-લવિંગ બાદીયા
  • પકવાન બનાવવા માટે
  • 250 ગ્રામ ગ્રામ મેંદો
  • 100 ગ્રામઘઉંનો લોટ
  • મીઠું જરૂર મુજબ
  • 2ચમચા તેલનું મોણ
  • તળવા માટે તેલ
  • ગાર્નિશીંગ માટે ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને બાફી લો ત્યારબાદ તેને એક મોટા વાસણમાં નાખી દો જરૂર મુજબ પાણી નાખો ત્યારબાદ તેમાં મીઠું હળદર પાઉડર લીંબુનો રસ ગરમ મસાલો નાખી ઉકળવા દો

    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ તજ લવિંગ બાદિયા મરચું પાઉડર લીમડાના પાન નાખી દાળને વઘારો ત્યારબાદ તેમાં ધાણા ભાજી ઉમેરો દાળ તૈયાર છે

    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મેંદો તથા ઘઉંના લોટમાં મીઠું તથા મોણ નાખી લોટ બાંધો ત્યારબાદ તેના નાના લુઆ બનાવી પૂરી વણી લો ત્યારબાદ તેને તેલમાં તળી લો

    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તળાઈ ગયા પછી તેને બહાર કાઢી લો હવે એક સર્વિંગ પ્લેટમાં દાળ તથા પકવાન કાઢી લો હવે ખજૂર આમલીની ચટણી તથા ગ્રીન ચટણી સાથે સર્વ કરો તૈયાર છે દાળ પકવાન

    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ પકવાન(Dal pakvan recipes in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર July 02, 2020 18:35

ટિપ્પણીઓ

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
July 03, 2020 09:10
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. કઢી વિથ વેક્સ ખીચડી (kadhi with wax khichdi)
  4. ખાઉસ વે(khaus ve in Gujarati)
  5. સ્ટફ્ડ ચીઝપનીર ઓનિયન રીંગ(stuff cheese paneer onion ring in Gujarati)
  1. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  2. ભીંડા ની કઢી ::: (Bhinda ni kadhi recipe in Gujarati)
  3. #ખાટા ઢોકળા(khata dhokala in Gujarati)
  4. દાલ ખીચડી(dal khichdi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064828
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close