રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં પાણી ગરમ મુકી તેની અંદર વાટકો રાખી તેમા ચોકલેટ ના પીસ કરી મેલ્ટ કરવું.
- 2
ચોકલેટ મોલ્ડ મા બટર લગાવી મેલ્ટ કરેલ ચોકલેટ થોડી થોડી ફેલાવવી.૨ થી ૩ મિનિટ ફ્રિજ માં સેટ થવા મૂકવું. નાગરવેલ ના પાન ના ઝીણા ટુકડા કરી તેમા ટુટી ફુટી મીઠી વરિયાળી ગુલકંદ મિકસ કરવું. ચોકલેટ વાળા મોલ્ડ માં વચ્ચે તૈયાર કરેલ પાન મસાલો નાખી તેના પર વ્હાઇટ લિક્વિડ રેડી 5 થી 7 મિનિટ ફ્રિજર માં રાખવું.
- 3
પાન ચોકલેટ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13072905




ટિપ્પણીઓ