પાપડ ચણા કોન(papad chana cone in Gujarati)
Megha Anandpara @cook_19325538
# #goldenapron 3 # week 23
પાપડ ચણા કોન(papad chana cone in Gujarati)
# #goldenapron 3 # week 23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાપડને માઈક્રો વનમાં કાચું પાકું શેકતી વખતે વચ્ચેથી કાઢી લેવું પછી તેને કોણ નો સેપ આપી દેવો ત્યાર પછી તેને ફરીથી શેકી લેવો
- 2
એક બાઉલ લેવો તેમાં ચણાની દાળ અને ઝીણા સમારેલા કાકડી ટામેટાં ડુંગળી લેવા પછી તેને સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેમાં ચાટ મસાલો કોથમરી એડ કરો
- 3
પછી સરખું હલાવી લેવું પછી તેમાં લીંબુનો રસ એડ કરવો ફરી વાર હલાવી લેવું પછી તૈયાર કરેલા પાપડ કોનમાં ભરી લેવું તો તૈયાર છે આપણા પાપડ ચણા કોન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13081264












ટિપ્પણીઓ