કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week23

#goldenapron3
#week23

વધુ વાંચો

ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week23

#goldenapron3
#week23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કિલોરાજાપુરી કેરી
  • 250 ગ્રામચણા
  • 150 ગ્રામમેથી
  • 400 ગ્રામઅથાણાં નો સંભાર મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચીહળદર
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કિલો રાજાપુરી કેરી લય તેને ધોઈ ને કોરી કરી સમારી લયસુ.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ સમારેલી કેરી માં હળદર તેમજ મીઠું એડ કરી ને તેને એક બે દિવસ માટે સૂકવવા મુકીશું.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ હવે ચણા તેમજ મેથી ને ધોઈ ને 7 થી 8 કલાક માટે પલાળી દયસુ.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચણા તેમજ મેથી પલળી ગયા બાદ તેમાંથી પાણી કાઢી ને તેને સૂકવવા માટે મુકીશું.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ હવે એક તપેલા માં ચણા, મેથી તેમજ સુકવેલી કેરી ને એડ કરીશુ.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં અથાણાં નો સંભાર મસાલો એડ કરી ને બરાબર મિક્ષ કરી લયસુ.અહીં મેં ઘરે બનાવેલો અથાણાં નો સંભાર મસાલો ઉપયોગ કરેલ છે.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ એક વાસણ માં જરૂર મુજબ સીંગતેલ ગરમ કરી તેને ઠંડુ થવા દયસુ.ઠંડુ થયા બાદ તેને ચણા, મેથી,કેરી અને મસાલા માં એડ કરીશુ અને તેને બરાબર મિક્ષ કરી લયસુ.ત્યારબાદ તેને કાચ ની બરણી માં ભરી લયસુ.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો હવે તૈયાર છે આપણું ચણા મેથી નું અથાણું.

    ચણા મેથી નું અથાણું(chana methi pickle recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Unadkat
Helly Unadkat @helly11
પર July 05, 2020 11:07
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 05, 2020 15:19
Swadist 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા મેથી અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. નારિયેળી સુરતી પેટીસ લોલીપોપ
  3. તવા પુલાવ(tava pulav in Gujarati)
  4. ફ્રેશ ફ્રુટ કુકીઝ(Fresh Fruit cookies Recipe In Gujarati)
  5. બોનૅબોન બિસ્કીટ કેક (ઓવન વિના)
  1. દૂધીનો હલવો(dudhi no halvo recipe in gujarati)
  2. બટર મસાલા મખાના (Butter Masala Makhana)
  3. કલરફુલ પનીર ફલાવસૅ (Colourful paneer flowers recipein gujarati)
  4. મિક્સ ભજીયા (mix bhajiya in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088130
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close