પાવ ભાજી(pav bhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં કોબી,બટાકા, ફલાવર અને રિંગણ તથા થોડું મીઠું નાખી બાફી લો. હવે બાફેલા શાકભાજી ને બ્લેન્ડ કરી લો.
- 2
એક પેન માં તેલ લઇ તેમાં ડુંગળી નાખી સાંતળો હવે આદુ મરચા લસણ નાખી સાંતળી લો.
- 3
ત્યાર બાદ તેમાં ટામેટા નાખી સાંતળો. હવે બધા મસાલા નાખી મિક્સ કરો જ્યાં સુધી તેલ બહાર આવે ત્યાં સુધી સાંતળો.
- 4
હવે બાફીને બ્લેંડ કરેલું મિશ્રણ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 5
એક તવા પર બટર લગાવી પાવ શેકી લો. અને પાવ ભાજી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13089871














ટિપ્પણીઓ (5)