સેઝવાન ઈડલી (schezwan recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અળદ ની દાળ ને 3 થી 4 કલાક માટે પલાળી લો. પછી તેને ક્રશ કરી લો. તેને 5 થી 6 કલાક માટે રાખી દો તેથી આથો આવી જશે. ત્યાર બાદ તેમાં ઈનો અને નમક નાખી ઈડલી ઉતારી લો.
- 2
ત્યાર બાદ ડુંગળી ટામેટાં અને મરચા ને સુધારી લો. ઈડલી ના લાંબા પીસ કરી લો. પછી એક લોયા માં તેલ ગરમ મૂકી ડુંગળી ટામેટાં અને મરચા સોતરી લો. તેમાં ટમેટો સોસ, સેઝવાન ચટણી, નમક અને ઈડલી ના પીસ નાખી મિક્સ કરી લો. તૈયાર થયેલ ઈડલી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13092447










ટિપ્પણીઓ (2)