કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#goldenappron3 #week24

#goldenappron3 #week24

વધુ વાંચો

કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati)

Falguni Solanki
Falguni Solanki @cook_20625423

#goldenappron3 #week24

#goldenappron3 #week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો છાશ
  • 1 વાટકીચણાનો લોટ
  • ખમણેલું આદુ
  • 1લીલું મરચું
  • ૨-૩કળી લસણ
  • સ્વાદ અનુસારનમક
  • વઘાર માટે લીમડો
  • ચપટીહળદર (ઓપ્શનમાં)
  • ચપટીરાઈ
  • છથી સાત મેથીના દાણા
  • વઘાર માટે તેલ અને ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં છાશ લઈ તેમાં ચણાનો લોટ ડોએ લેવો. ત્યાર પછી તેમાં લીલુ મરચું, ખમણેલું આદુ બે થી ત્રણ લસણની કળી સુધારીને નાખવું.

    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એ પછી તેમાં સ્વાદ અનુસાર નમક અને હળદર નાખી કઢી ને પાંચથી સાત મિનિટ ઉકાળવી. ત્યારપછી તેને એક લોયામાં તેલ અને ઘી મૂકીને તેમાં રાઈ, મેથી, લીમડો અને હિંગ મૂકી કઢી નો વઘાર કરવો.

    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી કાઠીયાવાડી કઢી, જેને આપણે લીમડાની ડાળખીથી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરશું.

    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠીયાવાડી કઢી (kathiyavadi kadhi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Solanki
Falguni Solanki @cook_20625423
પર July 07, 2020 05:02

ટિપ્પણીઓ (4)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
July 09, 2020 09:21
Yammy 😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાઠીયાવાડી કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. પંજાબી કરી(punjabi curry in Gujarati)
  4. ચીઝ પનીર કોફતા(cheez paneer kofata in Gujarati.)
  5. પાત્રા(patra in Gujarati)
  1. પાપડી વાલ નું શાક(Papdi val nu shak in recipe Gujarati)
  2. ઓરમુ( aormu in Gujarati recipe)
  3. બ્રાઉની(brownie in Gujarati)
  4. ચોકોલેટ મડ કેક (chocolate mud cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13099496
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close