મેંગો આઈસક્રીમ(mango icecream in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1પેક amul fresh cream ને એક બાઉલમાં કાઢી 5 થી 6 મિનિટ સુધી બિટર વડે બીટ કરી લો બીટ કરતા પહેલા ફ્રેશ ક્રીમ ને કલાક જેટલું ફ્રીઝ માં ઠંડુ કરીને લ્યો
- 2
હવે ક્રીમ બીટ થઈ ગયા પછી તેમાં મિલ્ક મેડ અથવા મીઠાઈ મેટ નાખી મિક્સ કરી લો
- 3
પછી તેમાં એક બાઉલ ક્રશ કરેલી કેરીનો પલ્પ નાખી તેને બરાબર મિક્સ કરી લો
- 4
બધું મિક્સ થઈ ગયા પછી તેમાં મેંગો ના પીસ નાખી એર ટાઈટ કન્ટેનરમાં રાખી તેને ફ્રીઝરમાં છથી સાત કલાક આઇસ્ક્રીમ જામવા મૂકો
- 5
મેંગો આઈસક્રીમ સેટ થઈ ગયા પછી સ્કૂપર વડે સ્કૂપ કાઢી આઈસક્રીમ બાઉલમાં ઉપરથી મેંગો પીસ રાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106084









ટિપ્પણીઓ