કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કરી(kaju curry in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કરી(kaju curry in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#સુપરશેફ ૧

#સુપરશેફ ૧

વધુ વાંચો

કાજુ કરી(kaju curry in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#સુપરશેફ ૧

#સુપરશેફ ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  • 125 ગ્રામકાજુ ના ફાડા
  • 150 ગ્રામડુંગળી
  • 25 ગ્રામલસણ
  • 50 ગ્રામખસખસ
  • ૩બાઉલ તેલ
  • હાફ ટીસ્પૂન જીરું
  • 1 ટીસ્પૂનમરચું
  • 1 ટીસ્પૂનહળદર
  • 25 ગ્રામકિચન કિંગ મસાલો
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 નંગલીલું મરચું
  • ટુકડોઆદુ નાનો
  • ૩ નંગટામેટાં
  • 80 ગ્રામમગજતરી ના બીજ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખસખસ અને મગજતરીના બી ને એક કલાક પાણીમાં પલાળી વાટી લેવા

    કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે1/2 બાઉલ કાજૂને પલાળી ને લેવા તેને એક પેનમાં ૨ ટેબલ ચમચી તેલ લઈ ડુંગળી ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણને સાંતળી લેવા પછી તેમાં કાજૂને નાખી સાંતળી લેવા હવે તેને ઠંડુ થઈ ગયા પછી મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી

    કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ લઈ બાકીના કાજૂને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવા અને ઠંડા કરવા મૂકવા

    કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રેવી બનાવવા માટે એક પેનમાં ગી લઈ સૌપ્રથમ બનાવેલી ડુંગળીની આ પેસ્ટ ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો

  5. 5

    પછી તેમાં રેડી કરેલી ખસખસ અને મગજતરી ના બીજ ની પેસ્ટ નાખો

  6. 6

    હવે રેડી કરેલો ટમેટાનો પલ્પ નાખી ગ્રેવીને ચડવા દો પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું અને કિચન કિંગ મસાલો નાખો

    કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેમાં તળેલા કાજુ એડ કરી કાજુ કરી ને બેથી ત્રણ મિનિટ ગેસ પર ચડવા દો

  8. 8

    હવે તૈયાર કરેલી કાજુ કરી ને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી કાજુ વડે ગાર્નીશ કરો અને પરોઠા સાથે સર્વ કરો તો તૈયાર છે ક્રીમી કાજુ કરી

    કાજુ કરી(kaju curry in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર July 07, 2020 10:54

ટિપ્પણીઓ (2)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
July 07, 2020 12:23
Nice di
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા(paneer angara in Gujarati)
  2. હૈદરાબાદી દહીં પોટેટો
  3. સાબુદાણા ખીર(sabudana ni kheer in Gujarati)
  4. કુલ્ફી (kulfi in Gujarati
  5. પાત્રા(patra in Gujarati)
  1. પનીર અખરોટ કોફતા કરી(paneer akhrot kofta curry in Gujarati)
  2. સમોસા(samosa in Gujarati)
  3. બાજરીનો રોટલો(bajari no rotlo in Gujarati)
  4. સાબુદાણાની ખીર (sabudana Kheer recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106324
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close