જાબું શોટ્સ(jambu shots in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાંબુ માંથી ઠળિયા દૂર કરી ને ગર કાઢી લો.
- 2
ત્યાર બાદ મિક્સર જાર માં જાંબુ નો ગર, ફુદીના ના પાન, સંચળ, મરી, મીઠુ, અને ખાંડ ઉમેરો.
- 3
અને મીકસર જાર માં બધું પીસી લો. અને લીંબુ નો રસ અને બરફ એડ કરી પાછું એકવાર ક્રશ કરી લો. ગ્લાસ માં કાઢી ઉપર ચિયા સીડ ભભરાવી લો.તો તૈયાર છે મસ્ત મજાનો જાંબુ શોટ્સ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13107899





ટિપ્પણીઓ