બટેટા પેૈંવા ની કટલેસ

Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
બટેટા પેૈંવા ની કટલેસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૈૈંવા એક ટોપલી માં પલાળી દો
- 2
ત્યારબાદ બટેટા ને કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો અને શીંગદાણા ને મીકસર માં પીસી લો
- 3
ત્યારબાદ બટેટા ની છાલ છોલી અને કથરોટ માં પલાણેલા પૈૈંવા નાખો
- 4
ત્યારબાદ તેેમાં કોપરા નું ખમણ,શીંગદાણા નો ભુકો મરચુ,હળદર,ધાણાજીરૂ,સ્વાદઅનુસાર મીઠું,ખાંડ અને લીંબુ નાખો અને તેમા ઝીણા સમારેલા મરચુ અાદુ છીણી લો અને કોથમીર નાખો
- 5
આ રીતે બધો જ મસાલો મિકસ કરો
- 6
ત્યારબાદ બીબા માં કટલેસ નો આકાર આપો ફોટા માં બતાવ્યા પ્રમાણે કટલેસ તૈયાર કરો અને તપકીર માં રગદોળી લો
- 7
ત્યારબાદ એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે બધી કટલેસ તરી લો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યા સુધી તરી સો
- 8
તૈયાર છે પૈૈંવા બટેટા કટલેસ તેને એક પ્લેટ માં સર્વ કરો
- 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13112896





























ટિપ્પણીઓ (3)