નમકીન પૂરી(namkin puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઘઉંનો લોટ લ્યો લોટમાં મરીનો ભૂકો અજમો મીઠું અને તેલ નાખી ને મણ આપો
- 2
હવે સે જ ગરમ પાણી થી લોટ બાંધો એક વાટકીમાં ઘી તેમાં એક ચમચી મેંદાનો લોટ નાખો અને બરાબર મિક્સ કરો હવે લોટની રોટલી વણો તેના ઉપરથી નું મિશ્રણ લગાવો અને સમોસા આકારની વાળો
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળો તૈયાર છે ઘઉંના લોટની નમકીન પૂરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13122435












ટિપ્પણીઓ (3)