કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી (panipuri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી (panipuri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી (panipuri recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ28
#સુપરશેફ1

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ28
#સુપરશેફ1

વધુ વાંચો

પાણીપુરી (panipuri recipe in Gujarati)

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ28
#સુપરશેફ1

#goldenapron3
#week24
#માઇઇબુક
#પોસ્ટ28
#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1પેકેટ પાણીપુરી ની પૂરી
  • 5-6 નંગબટેટા
  • 1 વાટકીચણા
  • 1/2વાટકી આંબલી
  • 1/2વાટકી ગોળ
  • 5-6 નંગખજૂર
  • 1જુડી ફૂદીનો
  • 1જુડી ધાણાભાજી
  • 4-5લીલા મરચા
  • ટુકડોઆદુ નો
  • 1/2 ચમચીસંચળ પાઉડર
  • 2 નંગલીંબુ
  • સ્વાદ અનુસારનમક
  • 2 નંગડુંગળી
  • જરૂર મુજબ લસણ ની ચટણી
  • ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફૂદીનો, ધાણાભાજી,લીંબુ, આદુ, લીલા મરચા, નમક, સંચળ પાઉડર લઈ તેને મિક્સર માં ક્રશ કરી ફોદીના નું પાણી તૈયાર કરી લો

    પાણીપુરી (panipuri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ખજૂર, ગોળ અને આંબલી ને પાણી નાખી ઉકાળી ગાળી લો. તેમાં જરૂર મુજબ નમક નાખી તૈયાર કરી લો.

    પાણીપુરી (panipuri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ચણા બટેટા ને બાફી ને મેશ કરી લો. તેમાં જરૂર મુજબ લસણ ની ચટણી અને નમક નાખી મસાલો તૈયાર કરી લો. ડુંગળી સુધારીને તૈયાર કરી લો. પછી પાણીપુરી ની પૂરી લઈ વચ્ચે થી કાણું પાડી તૈયાર કરેલ મસાલો ભરી લો તેની ઉપર ડુંગળી અને ધાણાભાજી નાખી ખજૂર આંબલી નું મીઠુ પાણી અને ફોદીના ના પાણી સાથે સર્વ કરો.

    પાણીપુરી (panipuri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (panipuri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી (panipuri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipti Gandhi
Dipti Gandhi @cook_21695439
પર July 09, 2020 14:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. મોમોસ(momos recipe in Gujarati)
  2. રીંગણા નો ઓળો
  3. વ્હાઈટ કઢી (white kadhi)
  4. છોલે 😋(chole recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127054
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close