રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવાની શીંગ ના ટુકડા કરી બાફી લો. પછી બેસન ને એક વાટકી માં 1 ચમચો તેલ નાખી આ રીતે મિક્સ કરી પેસ્ટ બનાવી લો. એક કડાઈ માં ગેસ પર તેલ મૂકી તેમાં રાઈ જીરૂ ઉમેરો.
- 2
રાઈ જીરૂ તતડી જાય એટલે તેમાં બાફેલી શીંગ નાખી તેમા હળદર મીઠું અને મરચું પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. પછી તેમા વાટકી પાણી ઉમેરી ઉકળવા દો.
- 3
પછી તેમાં બેસનની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી ચડવા દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145934












ટિપ્પણીઓ