સ્ટફ્ડ ક્રિસ્પી ભીંડી (Stuffed crispy bhindi)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક કઢાઈમાં સુકો ચણા નો લોટ શેકીને એક પ્લેટમાં કાઢી લો.
- 2
પછી એમાં બધાં મસાલા મિક્સ કરો. એક ચમચી તેલ પણ ઉમેરો.કોથમીર નાખી બરાબર મિક્સ કરો.અને સ્ટફિંગ તૈયાર કરી લો.
- 3
એક થાળીમાં, સાફ કરેલા ભીંડા એને મરચાં વચ્ચે થી ફાડ કરી કાપી લો.ચણા નો લોટ નું સ્ટફિંગ ભરી લો.
- 4
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં, સ્ટફ્ડ કરેલા ભીંડા અને મરચા સાતણવાં રાખો. ધીમે થી મીડીયમ ફ્લેમ ઉપર ૧૨-૧૫ મિનિટ માટે ભીંડા ચણવા દો. ભીંડા સરસ રીતે ક્રીસ્પી થાય એટલે વધેલા ચણા ના લોટ ને એની ઉપર ભભરાવીને ૨ મિનીટ પછી ગેસ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે સ્ટફ્ડ ક્રિસ્પી ભીંડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13150847









ટિપ્પણીઓ