સેવિયા (seviya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ ઉકળવા મુકો,,તેમાં ૪/૫ ચમચી ખાંડ નાખો
- 2
ત્યાર બાદ સેવ બનાવવા માટે એક કડાઈ મા ઘી ગરમ કરો,ઘી ગરમ થાય એટલે સેવ ઉમેરો તેને બરાબર સેકી લો ૫ મિનીટ સુધી,પછી તેમાં ૨ કપ દૂધ નાખો,, દૂધ બળી જાય એટલે તેમાં ૪ચમચી ખાંડ નાખો,બરાબર મિક્સ કરો
- 3
પછી ખાંડ નું પાણી બળી જાય,સેવ ઘટ્ટ થાય એટલે દૂધ ઉકળતું હોય તેમાં ઉમેરી દો
- 4
દૂધ ઉકલી જાય પછી તેમાં ઇલાયચી નો ભૂકો નાખો,બરાબર દૂધ ઘટ્ટ થાય પછી તેને એક બોલ માં લઈ ઠંડુ કરી બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13153661













ટિપ્પણીઓ (3)