પનીરમખની(paneer makhni recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
પનીરમખની(paneer makhni recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક લોયા માં જરાક તેલ લઇ ને જીના સમારેલા ટામેટા.. ડુંગળી.. આદું.. મરચા અને લસણ લઇ ને સોતરી લો.. પછી તે ઠંડુ થઇ જાય એટલે મિક્ષર માં ગ્રેવી બનાવી લો..
- 2
પછી તેજ લોયા માં પાછો વઘાર મૂકી ને જીરું.. તજ.. લવિંગ. બાદિયા. તમાલપત્ર નો વઘાર કરી ને ગ્રેવી ઉમેરી દો.. પછી તેમાં બધાજ મસાલા ઉમેરી દો અને છેલ્લે તેમાં પનીર.. ક્રીમ અને કસૂરી મેથી નાંખી ને ઢાંકી રાખો. 2 મિનિટ પછી જોઈ લો તો શાક થઇ જશે..
- 3
પનીર મખની પરાઠા કે નાન સાથે વધારે સારુ લાગે તો તૈયાર છે નાન સાથે અને મસાલા છાસ.. પાપડ અને આચાર તથા સલાડ સાથે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13155584










ટિપ્પણીઓ (2)