કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#માઇઇબુક
#પોસ્ટ25
#સુપરશેફ1

#માઇઇબુક
#પોસ્ટ25
#સુપરશેફ1

વધુ વાંચો

કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

#માઇઇબુક
#પોસ્ટ25
#સુપરશેફ1

#માઇઇબુક
#પોસ્ટ25
#સુપરશેફ1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  • ##ગ્રેવી બનાવવા ##
  • 2ચમચા તેલ
  • 8-10મરી
  • 1તમાલપત્ર
  • 2 ટુકડાતજ
  • 2ઇલાયચી
  • 1સૂકું લાલ મરચું
  • 1વાટકો મોટી સમારેલી ડુંગળી
  • 1વાટકો મોટા સમારેલા ટામેટા
  • 2 ચમચીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • ## સબ્જી બનાવવા ##
  • 2ચમચા તેલ
  • 1 ટુકડોતજ
  • 1તમાલપત્ર
  • 2 ચમચીઆદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીકિચન કિંગ
  • 1ચમચો તાજી મલાઈ
  • 1વાટકો પનીર
  • 1 વાટકીડાઇસ કાપેલા કેપ્સિકમ
  • 1 વાટકીડાઇસ કાપેલી ડુંગળી
  • 1 નંગલીંબુ
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં તેલ લઇ તેમાં બધા જ ખડા મસાલા નાખવા. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળવી. પછી તેમાં આદુ, મરચા, લસણ, ની પેસ્ટ નાખી ડુંગળી ને બ્રાઉન રંગ ની થવા દેવી.

    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ટામેટા નાખી ઢાંકી ને ચડવા દેવા.તેમાં મીઠુ, મરચું નાખી ને ઉતારી ઠંડુ થવા દેવું.ઠંડુ થાય પછી તેની ગ્રેવી બનાવી લેવી.

    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પનીર માં મરચું, મીઠું અને લીંબુ નાખી મેરીનેટ કરવા મૂકવું 10 મિનિટ.ત્યારબાદ કેપ્સિકમ અને ડુંગળી ને ડાઇસ માં કટ કરી લેવા.અને તેલ માં સાંતળી લેવા.

    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ વાસણ માં તેલ લઈ તેમાં તજ, તમાલપત્ર નાખી આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખવી. પછી તેમાં ગ્રેવી નાખવી. તેમાં મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, કિચન કિંગ, મલાઈ નાખી ને ગ્રેવી ને ઘટ્ટ થવા દેવી.

    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં સાંતળેલા વેજીટેબલ અને પનીર નાખવા અને થોડીવાર ઢાંકી ને થવા દેવું.

    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર થી કોથમીર નાખી સર્વ કરવું.

    કડાઈ પનીર (kadai paneer recipie in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર July 13, 2020 09:37
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

KALPA
KALPA @Kalpa2001
July 13, 2020 11:01
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Karahi Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
  2. ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)
  3. રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા
  4. નાયલોન ખમણ (ઈન્સ્ટન્ટ અને જાળીવાળા)
  5. રીંગણા નો ઓરો(ringana no oro recipe in gujarati)
  1. સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (stuff cheese garlic bread recipe in Gujarati)
  2. લૌકી કા ભરતા(loki ka bharta recipe gujarati)
  3. લસણિયા બટાકા(lasniya bataka recipe in Gujarati)
  4. ચીકુ નો શેક(chiku no shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160358
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close