સ્પ્રાઉટેડ મગ (Sprouted Moong Recipe In Gujarati)

Dipti Gandhi @cook_21695439
સ્પ્રાઉટેડ મગ (Sprouted Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને 5 થી 6 કલાક માટે પાણી માં પલાળી લો. પછી તેમાંથી પાણી કાઢી ને ચારણી માં નિતારી લો. તેને એર ટાઈટ ડબ્બા માં 10 થી 12 કલાક માટે રાખી દો એટલે સ્પ્રાઉટેડ મગ થઈ જશે.
- 2
ત્યાર બાદ એક લોયા માં તેલ ગરમ મૂકી તેમાં બધા મસાલા, ખાંડ અને લીંબુ નાખી દો. તેને ધીમા ગેસ થોડી વાર ચડવા દો. એટલે મગ તૈયાર થઈ જશે.
- 3
તેમાં ઉપરથી સેવ અને જીણી સમારેલ ડુંગળી નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164279





ટિપ્પણીઓ