કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
Veraval

સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.
#માઇઇબુક
#પોસ્ટ26
#સુપરશેફ2

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 8-10 નંગનાના બાફેલા બટાકા
  • 1વાટકો ઘઉં નો લોટ
  • 3 ચમચીચણા નો લોટ
  • 2 ચમચીઆદુ, મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1/4 ચમચીહિંગ
  • 1 ચમચીધાણાજીરું પાઉડર
  • 1/2લીંબુ
  • 1/2 ચમચીખાંડ
  • 2 ચમચીકોથમીર
  • 2 ચમચીતેલ મોણ માટે
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા ને છીણી લેવા.તેમાં ઘઉં નો લોટ અને ચણા નો લોટ નાખવો.

    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બધાજ મસાલા નાખી ને કડક લોટ બાંધી લેવો.

    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ના લુવા કરી પૂરી વણી ને ફાસ્ટ ગેસ પર તળી લેવી.

    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેને ગાર્લિક આચાર સાથે સર્વ કરવી.

    આલૂ પૂરી (aloo puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Chotaliya
Nilam Chotaliya @cook_18881146
પર July 17, 2020 18:28
Veraval
cooking is my hobby....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
July 18, 2020 03:49
Yummy 😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  5. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  1. વેજી.પોકેટ (veg pocket recipe in Gujarati)
  2. કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
  3. હેલ્ધી ચેવડો(healthy chevdo recipe in Gujarati)
  4. દાલ ગોના કોફી(dalgona coffie recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13179571
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close