પીટલે (pitale recipe in Gujarati)

#સુપરશેફ૨
મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી, પીટલે ચણા ના લોટ થી બને છે. મને ઘણાં સમયથી જ આ સ્વાદીષ્ટ વાનગી બનાવી હતી.આખરે આજે બની ગઈ. પીટલે આ ડીશ ખેડૂતો, ચોખા/ જુવાર ની ભાકરી, ઠેચા અને જુણખા સાથે ખાય છે.
પીટલે (pitale recipe in Gujarati)
#સુપરશેફ૨
મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી, પીટલે ચણા ના લોટ થી બને છે. મને ઘણાં સમયથી જ આ સ્વાદીષ્ટ વાનગી બનાવી હતી.આખરે આજે બની ગઈ. પીટલે આ ડીશ ખેડૂતો, ચોખા/ જુવાર ની ભાકરી, ઠેચા અને જુણખા સાથે ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ, એક બાઉલમાં ચણાનો લોટ અને પાણી મિક્સ કરી લો. પોરીંગ કંસીસટંસી માં ધોલ રાખો.
- 2
એક લોયા માં તેલ ગરમ કરો અને એમાં રાઈ, હીંગ અને જીરું નાખી, સાંતણો. પછી બારીક સમારેલા કાંદા નાખી, કુક થવા દો. ૨-૩ મિનીટ પછી લીલા મરચા એને લસણ ની પેસ્ટ નાખી સાંતણો.કાંદા બરાબર કુક થાય એટલે, લાલ મરચું પાઉડર અને હણદર મિક્સ કરો.
- 3
એમાં, એક વાટકી પાણી ઉમેરી ઉકણવા દો. પાણી ઉકળે એટલે થોડો થોડો ચણા નો લોટ અને પાણી નું મિશ્રણ ઉમેરતા જાઓ.સતત બરાબર હલાવતા રહેવું. જેનાં થી લોટ માં લંપ્સ ના થાય.પછી, ૨-૩ મિનીટ માટે લોયુ ઢાંકી ને ધામી આંચ પર કુક થવા દો.
- 4
ઢાંકણ કાઢી, ફરી પાછુ મિશ્રણ મિક્સ કરી, હજી ૨-૩ મિનિટ સુધી રહેવા દો.પછી ગેસ બંધ કરવો.
- 5
ઝણઝણીત, ચણા ના લોટ થી બનેલું પીટલે, તૈયાર છે. કોથમીર અને બારીક સમારેલા કાંદા થી ગાર્નિશ કરી સર્વ કરો ગરમાગરમ બાજરી, જુવાર અથવા ચોખા ની ભાકરી, ઠેચા અને તાક (છાસ) સાથે.
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)












ટિપ્પણીઓ (4)