કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીન બરિટો (Bean burrito recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીન બરિટો (Bean burrito recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

બીન બરિટો એક મેક્સીકન ડીશ છે. મેક્સિકન વાનગીઓ માં મસાલા અને મરચાનો ઉપયોગ થતો હોવાથી ભારતીય વાનગીઓને મળતી આવે છે. મેક્સિકન વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બનાવવામાં થોડો સમય લાગે છે પણ એને ખાવાની મજા જ કંઇક અલગ છે.

#સુપરશેફ2
#પોસ્ટ5
#માઇઇબુક
#પોસ્ટ30

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
12 નંગ
  • ટોરટીઆ બનાવવા માટે -
  • 1.5 કપમેંદો
  • 1.5 કપમકાઈનો લોટ
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1.5 ટીસ્પૂનમીઠું
  • 1.25 કપગરમ પાણી
  • રીફરાઈડ બીન્સ -
  • 2 કપરાજમા
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • 2 ટેબલ સ્પૂનબટર
  • 1મોટો કાંદો
  • 2 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  • 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  • 1 ટેબલસ્પૂનશેકેલા જીરું નો પાઉડર
  • 1 ટીસ્પૂનમરીનો પાઉડર
  • 1 ટીસ્પૂનમિક્સ હર્બ
  • 6 ટેબલસ્પૂનટોમેટો સોસ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 કપટોમેટો સાલસા
  • 1.5 કપસાવર ક્રીમ
  • મિક્સ સલાડ - કાંદા, કોબી, કેપ્સિકમ
  • 200 ગ્રામચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ટોરટીઆ બનાવવા માટે એક વાસણમાં મેંદો, મકાઈનો લોટ, મીઠું અને તેલ ભેગું કરી બરાબર મિક્ષ કરી લેવું. હવે એમાં ગરમ પાણી ઉમેરીને તેનો ઢીલો લોટ બાંધવો. આ લોટને બરાબર મસળવો. આ લોટને ઢાંકીને એક કલાક સુધી રહેવા દેવો.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાંધેલા લોટમાંથી એકસરખા 12 ભાગ કરવા. હવે એક લુઆને લઈને મેંદા ની મદદથી એકદમ પાતળી મોટી રોટલી વણી લેવી.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ રોટલીને એક મોટા તવા પર બંને બાજુથી હલકા ગુલાબી રંગની કાચી પાકી શેકી લેવી. આ રીતે બધા ટોરટીઆ તૈયાર કરીને એક કિચન ટોવેલમાં લપેટીને મૂકી રાખવા જેથી એ એકદમ સોફ્ટ રહેશે.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રીફરાઈડ બીન્સ બનાવવા માટે આઠથી દસ કલાક પલાળી રાખેલા રાજમાને બાફી લેવા.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક વાસણમાં તેલ અને બટર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી. હવે એમાં ઝીણા સમારેલા કાંદા ઉમેરવા. બે મીનીટ થાય એટલે એમાં મરચું, જીરું, મરી, મિક્સ હર્બ અને મીઠું ઉમેરી હલાવી લેવું.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં ટોમેટો સોસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. ધીમા તાપે 10 મીનીટ સુધી ચડવા દેવું. રીફરાઈડ બીન્સ તૈયાર છે.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બિન બરિટો બનાવવા માટે સાલસા અને સાવર ક્રીમ ની જરૂર પડે છે. આ વસ્તુઓ બજારમાંથી ખરીદી શકાય અથવા તો ઘરે પણ બનાવી શકાય.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કાંદા, કોબી અને કેપ્સીકમ નું સલાડ બનાવી લેવું. ચીઝ છીણી ને તૈયાર કરી લેવું.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બીન બરીટો બનાવવા માટે સૌ પ્રથમ એક ટોરટીઆ લઈને એની ઉપર થોડા રીફરાઈડ બીન્સ મુકવા. હવે એના પર સાલસા અને સાવર ક્રીમ મુકવા. હવે એના પર થોડું ચીઝ અને સલાડ મૂકવું. હવે એનો રોલ બનાવી લેવો.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ રોલને નોનસ્ટીક પેન પર બટરમાં શેકી લેવા. પહેલા ટોરટીઆ શેકીને પછી એમાં બધું ફીલિંગ ભરીને પણ આ રોલ તૈયાર કરી શકાય. બિન બરીટો ને એંગલ પર કટ કરીને એના બે ટુકડા કરી ટોમેટો સાલસા અને સાવર ક્રિમ સાથે સર્વ કરવું.

    બીન બરિટો (Bean burrito recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર July 16, 2020 11:18
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
July 16, 2020 15:25
Beautiful looking
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for બીન્સ
  2. 4th for ચીઝ પાઊડર
  3. 4th for ટોમેટો પાઉડર

Keywords

બીન્સ બરીટો બીન બરીટો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચુર - ચુર નાન (Chur Chur Naan Recipe In Gujarati)
  2. ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
  3. કાઠીયાવાડી મસાલા રોટલો (Kathiyawadi Masala Rotlo recipe in gujarati)
  4. ફરાળી સેન્ડવીચ ઢોકળા(farali sandwich dhokala recipe in Gujarati)
  5. દૂધનો માવો (Dudh No Mavo Recipe in Gujarati)
  1. #વેજિટેબલ પોકેટ (vegitable poket recipe in Gujarati)
  2. રાજગરાની ક્રિસ્પી પૂરી (rajagra crispy Puri Recipe In Gujarati)
  3. તળ્યા વગર ના આલુ સમોસા (Non Fried Aloo Samosa recipe in Gujarati)
  4. ફરાલી ફરસી પૂરી (Farali Farsi Puri recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13184902
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close