રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ દાળ ને ૫ કલાક પલાળી દો. ત્યારબાદ તેને મીકસર જાર મા પીસી લો. તેમા ચોખા નો લોટ ઉમેરો તેમાં મીઠું, જીરુ પાઉડર, આદુ મરચા ની પેસ્ટ, મરી પાઉડર,ધાણાજીરુ, ખાવા નો સોડા, બેકીગ પાઉડર ઉમેરો મીકસ કરો
- 2
એક વાસણમાં તેલ તળવા માટે ગરમ કરી લો. હાથ ની હથેળી પર પાણી લગાવી ને ખીરું હાથમાં લો. ઉધુ કરી તેલ મા ઉમેરો.
- 3
બને સાઈડ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળો. ટોપરા ની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
- સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
- બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
- ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
- વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
- મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13190595










ટિપ્પણીઓ (4)