કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી મુખ્ય ફોટો

સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

# સુપર સેફ 2

# સુપર સેફ 2

વધુ વાંચો

સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

# સુપર સેફ 2

# સુપર સેફ 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ચારથી પાંચ નાની સાઈઝના રીંગણા
  • ૪-૫ નંગ નાની સાઈઝના બટેટા
  • ૧ વાટકીમીડિયમ સાઇઝની સેવ
  • 1 વાટકીમિડિયમ સાઈઝના કટ કરેલાટમેટા
  • 1/2વાડકી ઝીણી સમારેલી કોથમીર
  • 2 ચમચીક્રશ કરેલું લસણ
  • 1ચમચો તેલ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • એકથી બે ચમચી ધાણાજીરૂ
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી હિંગ
  • ૧ ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ગ્લાસપાણી
  • 1/2ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/2ચમચી જીરૂ ઓસ્ટ્રેલિયા સામે કરો એડ કરવા તેમાં હળદર મીઠું કચ્
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રીંગણા અને બટેટા ને ધોઈને એને મીડિયમ સાઇઝના કટ કરી લેવા પછી કુકરમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં 1/2ચમચી જીરૂ એડ કરવું પછી તેમાં ક્રશ કરેલું લસણ એડ કરવું

    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં રીંગણા બટેટા એડ કરવા પછી તેમાં હળદર મીઠું એડ કરવા મિક્સ કરી લેવું પછી તેમાં પાણી એડ કરવું પછી થોડીવાર તેને ઉકળવા દેવું પછી એક પ્લેટમાં સેવ લેવી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ખાંડ લીંબુનો રસ અને ગરમ મસાલો અને કોથમીર એડ કરવી પછી બધું સરખું મિક્સ કરી લેવું

    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ2ફોટો
    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    જે આપણે રીંગણા બટેટા ચડવા મુકા છે ને તેના ઉપર સેવ નો મસાલો નાખીને સરખું મિક્ષ કરી લેવું પછી તેમાં થોડું પાણી એડ કરવું પછી તેમાં લાલ મરચુ અને કોથમીર એડ કરીને કુકરની સીટી લગાડીને બે સીટી થવા દેવી પછી ગેસ બંધ કરીને કૂકર ઠંડું થવા દેવું.પછી શાકને એક ડિશમાં કાઢી ને કોથમીર સાથે ગાર્નિશિંગ કરવું

    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ લસણીયા ભરેલ રીંગણા બટેટા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર July 17, 2020 13:27
Junagadh

ટિપ્પણીઓ (3)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
July 17, 2020 15:06
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેવ રીંગણ બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેન્ડવીચ ઢોકળા (Sandwich dhokla recipe in gujarati)
  2. બાજરી ના લોટ ની રાબ(Millet Flour Rab Recipe In Gujarati)
  3. ચીઝ તવા બટર નાન (cheese tava butter naan recipe in gujarati)
  4. મીક્સ દાળ મસાલા ઢોકળા"(mix dal masala dhokla in gujarati language)
  5. વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
  1. સ્ટ્ફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread recipe in Gujarati)
  2. દુધ ની મલાઈ ના પેંડા(malai penda recipe in Gujarati)
  3. ચણા દાલ અપ્પમ (chanadal appam recipe in Gujarati)
  4. ટ્રાયંગલ ચાર્ટ(Triangle chat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13196387
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close