રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટ ચાળી તેમાં અજમા મીઠું મરી પાઉડર હીંગ નાખી ને કઠણ લોટ બાંધવો ત્યારબાદ તેને થોડો રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ તેમાં થી લુવા કરી મોટી પૂરી વણી લો. હવે પૂરી પર થોડુ ઘી અને ટોપરા નું ખમણ છાંટી તેના ઉપર બીજી પૂરી મુકો આ રીતે ૬ થી ૭ પૂરી એક ઉપર એક મુકી ને તેનો રોલ વાળી લો ત્યારબાદ તેના કાપા પાડી લુવા લઇ નાની પૂરી વણી લો.
- 3
હવે તેને તેલમાં બદામી રંગ ની તળી લો. ત્યારબાદ એક વઘારીયા માં જીરું તલ સુકી કોથમીર લીમડા નો વઘાર કરી પૂરી પર નાખીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206743



ટિપ્પણીઓ (3)