ચોખા ના લોટ નું ખિચુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી લેવાની.તેમાં 8 કપ પાણી નાખવાનું પછી તેમાં ખરો નાખવાનો અને જીરું,મરચા અને નીમક નાખવાનું. પાણી 4 કપ જેટલું બળી જવા દેવા નું..પછી તેમાં 2 ચમચી તેલ નાખવાનું.
- 2
હવે તેમાં લોટ નાખતું જવાનું અને વેલણ થી હલાવતાં જવા નું આ રિતે બધો લોટ નાખી દહીં ને સરખી રીતે હલાવી લેવાનું..પછી તેને 5 મિનિટ ઢાંકી દેવા નું...હવે તેને 1 પ્લેટ માં કાઢી લઈ ને તેના ઉપર કોથમીર છાંટી દેવી....
- 3
થઈ ગયું આપડું મસ્ત મજાનું ચોખા ના લોટ નું ખઇ
ખાચીયું તૈયાર... તેને તેલ અને લાલ મરચા નો પાઉડર 1 ડીસ માં લઇ ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206920













ટિપ્પણીઓ