ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)

#સુપરશેફ4
બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4
બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો
- 2
ત્યારબાદ મલાઈ માં કોકો પાઉડર અને ચોકલેટ સીરપ પછી તેમા દળેલી ખાંડ નાખો
- 3
ત્યારબાદ ચમચી વડે એકદમ બધુ મિકસ કરી લો આ રીતે ચોકલેટ ક્રિમ તૈયાર કરો
- 4
ત્યારબાદ અેક પ્લેટ માં પ્લાસ્ટીક રાખો પછી બિસ્કીટ ને દુધ સહે જ અધકચરી બોળી લો [એકદમ નહી બોળવા ની નથી નહીતર બિસ્કીટ લોટ જેવી થઈ જશે માટે]
- 5
ત્યારબાદ બિસ્કીટ ઉપર મલાઈ નું ચોકલેટ ક્રિમ ચમચી વડે લગાવો
- 6
અને તેના પર કાજુ,બદામ,પીસ્તા ની કતરણ અને કિસમીસ નાખો અને ખમણ છાટતા જાવ
- 7
આ રીતે બિસ્કીટ પર લગાવતા જાવ અને ઉભી લાઈન કરો
- 8
ત્યારબાદ ચોકલેટ ક્રિમી બિસ્કીટ ને અાડા કરી મિકસ ડ્રાયફ્રુટ,જૈલી,જૈલી ચોકલેટ છાટો પછી ટોપરા નું ખમણ છાટો
- 9
પછી પ્લાસ્ટીક ની બેગ ને ગોળાકાર વીટી બને બાજુ રબર ટાયટ બાંધી લો
- 10
ત્યારબાદ તેને ફ્રિઝર માં 5 થી 7 કલાક માટે જામવા મુકી દો અને તેને ચાકા થી ક્રોસ માં કટ કરી લો
- 11
તૈયાર છે ચોકલેટ જૈલી પેસ્ટ્રી તેને ચાકા વડે ક્રોસ માં ગોળાકાર કટ કરી લો
- 12
તેને એક પ્લેટ માં સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes





































ટિપ્પણીઓ