કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati)

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242

#સૂપરશેફ2

#સૂપરશેફ2

વધુ વાંચો

સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati)

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242

#સૂપરશેફ2

#સૂપરશેફ2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3 નંગસરગવાની શીંગ
  • ૧ વાટકીચણા નો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ સ્પૂનમરચું
  • ચપટીહિંગ
  • ૧/૨ સ્પૂનહળદર
  • ૧/૨ સ્પૂનધાણાજીરુ
  • ૧ સ્પૂનગરમ મસાલા
  • તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગ ની છાલ ઉતારી નાના ટુકડા કરી લેવા. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ અને આ ટુકડાને બાફી લેવા. બફાઈ જાય એટલે એક ચારણીમાં પાણી નિતારી લેવું. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી અને આ સરગવાના ટુકડાને હિંગ મૂકી ને વાઘરી લેવા. તેમાં હળદર, મીઠું તથા મરચું ઉમેરવું.

    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું તથા ગરમ મસાલા ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ને સ્લરી બનાવી લો. તેમાં ગઠા ના પડે તેનું ધ્યાન રાખવું.

    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જે કડાઈ મે સરગવાની શીંગ બાફી છે તેને ગેસ ઓન કરો અને તેમાં પણ થોડું પાણી ઉમેરી દો. ત્યારબાદ આ સ્લરિ તેમાં ઉમેરી ને હલાવો

    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું મિશ્રણ ઘટ થઈ ત્યાં સુધી હલાવો.બસ સરગવાનું શાક તૈયાર છે.

    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવાની શિંગ નું શાક (saragvani shing nu shaak recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
પર July 19, 2020 05:41

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શાક શિંગદાણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  3. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  4. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  5. વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
  1. ફાફડા ગાંઠિયા (fafda gathiya recipe in gujeati)
  2. બાફેલા શીંગદાણાનનુ સલાડ (boiled peanuts salad)
  3. સેવ ખમણી(sev khamani recipe in Gujarati)
  4. # મોર્નિંગ મસાલા ઢોકળાં #(morning masala dhokala recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13210169
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close