પનીર કોર્ન બટર મસાલા સબ્જી
Weekend recipe ,serving ૪. વ્યક્તિ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ૨ ચમચી તેલ મૂકો,તેમાં પનીર ના નાના ટુકડા કરી ઉમેરી, સાંતલો,ગુલાબી થાય એટલે ગેસ બંધ કરી એક ડિશ માં કાઢી લો
- 2
હવે ગ્રેવી બનવા માટે કડાઈ મા ૨ચમચી તેલ મૂકી તેમાં સમારેલા ટામેટા,ડુંગળી મરચા લસણ લવિંગ અને તજ નાખો,તેમાં 1/2ચમચી હળદર,અને સહેજ મીઠું નાખી ૪,૫ મિનીટ સુધી સાંતળો પછી ઠંડુ પડે એટલે મિક્સર મા ક્રશ કરી લો
- 3
હવે સબ્જી બનાવવા માટે કડાઈ માં ૨ ચમચા બટર અને ૨ ચમચા તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે તેમાં ગ્રેવી ઉમેરો,,૨ મિનીટ પછી તેમાં બધા મસાલા ને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર હલાવી મિક્સ કરી લો,,તેલ છૂટું પડે એટલે તેમાં ૧ ગ્લાસ નાખી બરાબર હલાવો
- 4
ગ્રેવી ઉકળે એટલે તેમાં મકાઈ ના દાણા અને પનીર નાખો,બરાબર ગ્રેવી મા મિક્સ થાય એમ હલાવવું,૪,,૫ મિનીટ પછી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી દેવો
- 5
સબ્જી ને એક બોલ માં લઇ તેના પર પનીર ખમણી દેવું,ગરમ ગરમ પરાઠા અને ડુંગળી સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ