કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati)

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202

#સુપરશેફ3
ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે.

#સુપરશેફ3
ચોમાસામાં વરસાદ ની મજા માંડવા માટે, આપણે દરેક પ્રકારના ભજીયા બનાવતા હોય છે. આજે મૈં કોર્ન ( મકાઈ ના દાણા) માં થી એક , ફ્રાઇડ ક્રીસ્પી વાનગી બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ મકાઈ ના દાણા
  • ૨ ચમચીકોર્ન ફ્લોર
  • ૧/૨ ચમચીમેંદો
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧/૨ ચમચીલાલ મરચુ પાઉડર
  • ૧/૨ ચમચીમિક્સ હર્બ્સ
  • ૧/૨ ચમચીચાટ મસાલા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨કીલો તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ના દાણા ને પાણી માં ૨-૩ મિનિટ માટે બોઈલ કરો.પછી એક ચાઈણી માં નીતારી લો.

    સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કિચન ટોવેલ માં મકાઈના દાણા સુકાવા રાખી દો. બધું પાણી બરાબર નિતરી જાય એટલે એક બાઉલમાં, કોર્ન ફ્લોર અને મેંદા સાથે મેરીનેટ કરો. બધા મસાલા સીઝનીંગ કરી દો. બરાબર મિક્સ કરી,૧૦-૧૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.

    સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કઢાઈમાં તેલ ગરમ કરો. અને થોડા થોડા કોર્ન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફાસ્ટ થી ધીમે ઑંચ પર ફ્રાઈ કરી લો.

    સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફ્રાઈડ કોર્ન ને ટીશુ માં કાઢી પછી ગરમાગરમ સર્વ કરો.અને ખાતા ખાતા આ ગીત ગુનગુનાઓ....રીમ ઝીમ ગીરે સાવન......

    સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્વીટ કોર્ન ક્રિસપી(sweet corn crispy recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kavita Sankrani
Kavita Sankrani @cook_18325202
પર July 27, 2020 06:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  3. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
  1. રાજગરા ના પુડા(rajgara ladu recipe in gujarati)
  2. તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
  3. જુવાર ના લોટ નું ખીચુ(juvar lot nu khichu recipe in Gujarati)
  4. સાબુદાણા ના વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13223939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close