કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (patra  in gujarati recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (patra  in gujarati recipe) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (patra  in gujarati recipe)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#સુપરસેફ3
વરસાદ પડે એટલે કઈ ચટપટું તીખું ખાવાનું મન થાય. પાત્રા માં લોટ ચોપડવાની અને બીડું વાળવાની ઝંઝટ વગર ઝીણા સમારી લોટ અને મસાલા મિક્સ કરી બાફી,સેલો ફ્રાય કરી ને બનાવ્યા છે જે સેલો ફ્રાય કરવાથી ક્રિસ્પી બને છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  • 200 ગ્રામઅળવી ના પાન
  • 100 ગ્રામચણા નોં લોટ
  • 50 ગ્રામઢોકળા નોં લોટ
  • 50 ગ્રામજવ નો લોટ
  • 1તો ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનમીઠું
  • 1ટી સપુન લાલ મરચું
  • 1 ટી સ્પૂનગરમ મસાલો
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનખાંડ
  • 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  • 1/4 ટી સ્પૂનઅજમો
  • 1/4 ટી સ્પૂનહિંગ
  • 1/4ગરમ મસાલો
  • તેલ સેલો ફ્રાય માટે
  • 1/4 ટી સ્પૂનસોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    .
    અળવી ના પાન ને ધોઈ કોરા કરી નસો કાપી,બારીક સમારી લેવા....
    એક બાઉલ માં 100 ગ્રામ ચણા નો લોટ,50 ગ્રામ ઢોકળાનો લોટ,50 ગ્રામ જવ નો લોટ લઈ તેમાં 1 ચમચી મીઠું,1 ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર,1/4 ચમચી ગરમ મસાલો,1 ચમચી લસણની પેસ્ટ,2લીલા મરચા ની પેસ્ટ,ઝીણી કોથમીર,1લીંબુ નો રસ 1/2 ચમચી અજમો અને 1/4 ચમચી હિંગ એડ કરી સમારેલા અળવીના પાન નાખી ખીરું તૈયાર કરો.

    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખીરા માં 1/4 ટી ચમચી સોડા નાખી હલાવી ગ્રીસ કરેલી થાળી માં પાથરી 30 મિનિટ સ્ટીમ કરી લો...

    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ2ફોટો
    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    💐પાત્રા સ્ટીમ થઈ જાય પછી કુકી કટર થી કટ કરી સેલો ફ્રાય કરી ગરમ ગરમ સર્વ કરો.

    પાત્રા (patra  in gujarati recipe) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર July 22, 2020 09:40
Ahmedabad
Cook with love
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Mital Viramgama
Mital Viramgama @Mital_151277
July 22, 2020 13:27
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં પાપડનું શાક (Papad Sabji recipe in Gujarati (
  2. ગોકુળ-મથુરાના પેંડા (Gokul-Mathura Peda recipe in gujarati)
  3. રગડા પેટીસ (Ragda Petties Recipe in Gujarati)
  4. કાચા પપૈયા ના ક્રીસ્પી પકોડા.(kacha papaya pakoda recipe in Gujarati)
  5. આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
  1. મેગી ના ભજીયા(maggi na bhajiya Recipe in Gujarati)
  2. મગ ના ભજીયા
  3. ક્રિસ્પી ગવાર
  4. રોટી મંચુરિયન
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236915
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close