કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન પુલાવ રેસીપી મુખ્ય ફોટો

કોર્ન પુલાવ

Desai Arti
Desai Arti @cook_22705033

મકાઈનો પુલાવ અને એક બાજુ વરસાદ આ ટેસ્ટી અને સ્પાઈસી પુલાવ ને ચોમાસામાં ખાવાની મજા જ કાંઈક ઔર છે તમે બધા ચોક્કસથી ટ્રાય કરજો.

મકાઈનો પુલાવ અને એક બાજુ વરસાદ આ ટેસ્ટી અને સ્પાઈસી પુલાવ ને ચોમાસામાં ખાવાની મજા જ કાંઈક ઔર છે તમે બધા ચોક્કસથી ટ્રાય કરજો.

વધુ વાંચો

કોર્ન પુલાવ

Desai Arti
Desai Arti @cook_22705033

મકાઈનો પુલાવ અને એક બાજુ વરસાદ આ ટેસ્ટી અને સ્પાઈસી પુલાવ ને ચોમાસામાં ખાવાની મજા જ કાંઈક ઔર છે તમે બધા ચોક્કસથી ટ્રાય કરજો.

મકાઈનો પુલાવ અને એક બાજુ વરસાદ આ ટેસ્ટી અને સ્પાઈસી પુલાવ ને ચોમાસામાં ખાવાની મજા જ કાંઈક ઔર છે તમે બધા ચોક્કસથી ટ્રાય કરજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ માટે
  • 1 કપબાફેલી મકાઈના દાણા
  • 2 કપબાસમતી ચોખા
  • 1 કપઝીણા સમારેલા શાકભાજી( કેપ્સિકમ ગાજર અને કાંદા)
  • 1 ટેબલ સ્પૂનફૂદીનો
  • 1 ટેબલ સ્પૂનતળેલા કાંદા
  • 1 ટેબલસ્પૂનઆદું-મરચાની પેસ્ટ
  • ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર 1 ચમચી લાલ મરચું 1 ટીસ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન હળદર 1/2ચમચી જીરૂ
  • 4 ટેબલ સ્પૂનતેલ 2 ટેબલ ચમચી બટર બે ચમચી આદુ-લસણની પેસ્ટ બે ચમચી લીલા ધાણા ઝીણા સમારેલા
  • મીઠું અને પાણી જરૂર પ્રમાણે મસાલા દહીં સાથે સર્વ કરવા માટે બાફેલી મકાઈની સ્લાઈસ ગાર્નીશિંગ માટે, આખા મરી લવિંગ તજ અને તમાલપત્ર બે-ત્રણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    આખા મસાલા હળદર અને મીઠું નાખી ચોખા ૯૦ ટકા સુધી બાફો ચારણીમાં કાઢી તેના પર ઠંડું પાણી નાખી બધા આખા મસાલા કાઢી લો

    કોર્ન પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પાન લઇ તેમાં તેલ અને બટર નાખો ત્યારબાદ તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં કાંદા નાખો કાનદાસ થાય એટલે તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં ટામેટા નાખો તેલ છૂટું પડે એટલે તેમાં બધા શાકભાજી અને બાફેલી મકાઈના દાણા નાખો બધું સાંતળી તેમાં સુકા મસાલા નાખો હળવે હાથે મિક્સ કરી તેમાં મીઠું અને લીલી ડુંગળી નાખી એક મિનિટ થવા દો

    કોર્ન પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા ચોખા ઉમેરો બધું હળવા હાથે હલાવીને મિક્સ કરો ત્યારબાદ તેની પર કાંદા કોથમીર ફુદીનો અને લીલી ડુંગળી નાખો

    કોર્ન પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો ફ્રેન્ડ તૈયાર છે એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી જેને મસાલા દહીં સાથે સર્વ કરો આશા છે તમને બધાને ગમશે

    કોર્ન પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Desai Arti
Desai Arti @cook_22705033
પર July 28, 2020 11:57

ટિપ્પણીઓ (2)

Jarina Desai
Jarina Desai @cook_18409903
July 28, 2020 17:06
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાંવ (બન)(pav recipe in gujarati)
  2. પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
  3. ખાટા ઢોકળા(khata dhokal recipe in Gujarati)
  4. નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
  5. દાળ તડકા
  1. મગદાળ ના ચીલા (mung dal chila recipe in Gujarati)
  2. સ્પાઈસી મેક્સિકન ભાત(spicy maxican rice recipe in gujarati)
  3. ખીચડી (khichdi recipe in gujarati)
  4. કોકોનટ મેસુબ(coconut mesub recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13253511
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close