બ્રેડ વડા (bread vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા, કેપ્સીકમ, ગાજર, ટામેટાં જીણા સમારી એક બાઉલમાં લો. ત્યારબાદ તેમાં મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, લીંબુનો રસ, ખાંડ, કોથમીર, ચીઝ, લીલાં મરચાં બઘું મિક્સ કરી સાઇડ પર રાખો.
- 2
હવે તેલ ગરમ કરવા મૂકો.ત્યારબાદ બે્ડ ની સ્લાઈસ ને છાશ માં બોળી હાથ થી દબાવી ને નીતારી લો. હવે તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ને વડા તૈયાર કરો. આ રીતે બઘા વડા તૈયાર કરી લો.
- 3
હવે તૈયાર કરેલા વડા ને રવા માં રગદોળી ને તેલ માં બદામી રંગના તળી લો. ત્યારબાદ તેને ખજુર આંબલી ની ચટણી, લીલી ચટણી, ચીઝ થી ગાનિઁશ કરી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265068





ટિપ્પણીઓ