સુરણ દહીં ચાટને ભાજી (Suran Dahi Chat and Sabzi in Gujarati)

Smita Suba @cook_20739683
સુરણ દહીં ચાટને ભાજી (Suran Dahi Chat and Sabzi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આબધી સામગ્રી તૈયાર કરો. સુરણને સમારી બે વાર ધોઈ પાણી મા ખાંડ નાખી પલાળવુ. કુકરમાં બટેટા સાથે બાફવું
- 2
ત્રણ સીટીમાં બફાઈ જાય પછી, થોડી સુરણ તથા બટેટા ની સ્લાઈસ ચાટ માટે અલગ રાખવા. બાકીનું સુરણ તથા બટેટા ને ઝીણા સમારી કડાઈ મા ઘી મુકી જીરૂ નાખી વઘારવા. તેમા મરી મીઠું કોથમીર મરચા લીંબુ રસ નાખી સુકી ભાજી તૈયાર.
- 3
કડાઈ મા ઘી મુકી સુરણ તથા બટેટા ની સ્લાઈસ તળી લેવી. ઉપર મરી મીઠું શીંગ લીલી ચટણી ને દહીં તથા ચેવડો નાખી મસ્ત ચાટ બને છે.
- 4
તો તૈયાર છે વડીલો ને માફક આવતી સૂપર ટેસ્ટી ફરાળી ડીશ...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265644














ટિપ્પણીઓ (2)