બટેટા વડા (bateta wada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા ને કૂકર મા બાફી ને છાલ ઉતરી લો. ત્યારબાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ તથા બધા મસાલા, કોથમીર, ખાંડ એન્ડ લીંબુ ઉમેરો. હવે બધું એક સાથે મિક્સ કરી ને માવો બનાવી લો.
- 2
હવે એક બાઉલ મા ચણા નો લોટ લઈ તેમાં મીઠું, મરચું તથા હળદર ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરી લો.
- 3
હવે બટેટા ના માવા ને ગોળ ગોળ વડા વાળી લો. એક કડાઈ મા તેલ ગરમ કરો. વડા ને ચણા ના લોટ મા બોળી ને તેલ મા વડા મુકો.
- 4
વડા ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તળી લો. તેને ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13274664














ટિપ્પણીઓ