ફીંગર ચીપ્સ (Finger Chips Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279466
સૌ પ્રથમ બટાકા ની ચીપ્સ કરી ૨ મિનિટ માઈક્રોવેવ ઓવન મા બાફી લો.
પછી તેને કપડાં પર પાથરી કોરી કરી તેમા કોર્ન ફલોર છાંટીને ૫ મિનિટ ફ્રીજર મા સેટ કરવા મુકો.
હવે બહાર કાઢી ગેસ પર લોયા મા તેલ ગરમ થાય એટલે તળી લો.
હવે મીઠું છાંટીને ગરમાગરમ સર્વ કરો. સોસ અથવા ચટણી જોડે સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ