બટેટા નું શાક (potato sabji recipie in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281068
સૌપ્રથમ એક કુકર માં તેલ લઇ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખવી.
રાઈ તતડે એટલે એમાં હળદર નાખી બટાકા ને ધોઈને નાખી દેવા.
એમાં બધાજ મસાલા નાખી ને પાણી નાખીને 3 વહીસલ વગાડવી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ