કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેસ ઓઇલ ભજીયા અપ્પમ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી મુખ્ય ફોટો

લેસ ઓઇલ ભજીયા અપ્પમ

Moxika Antani
Moxika Antani @cook_22321711

## સુપરશેફ ૧

## સુપરશેફ ૧

વધુ વાંચો

લેસ ઓઇલ ભજીયા અપ્પમ

Moxika Antani
Moxika Antani @cook_22321711

## સુપરશેફ ૧

## સુપરશેફ ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
5 સર્વિંગ્સ
  • ૨બાઉલ બેસન
  • ૨ નંગબાફેલા બટેટા
  • 1/2વાટકી ઝીણી સમારેલી પાલક
  • 1/2વાટકી ઝીણી સમારેલી કોથમીર
  • 1 ટીસ્પૂનલાલ મરચું
  • 1 ટીસ્પૂનહળદર
  • હાફ ટી ચમચી ધાણાજીરૂ
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • હાફ ટી ચમચી લીંબુનો રસ
  • 1 ટીસ્પૂનઝીણા સમારેલા લીલા મરચા
  • તેલ ગ્રીસ કરવા માટે
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લ્યો

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં પાણી નાખી ભજિયાં કરીએ તેવું ખીરું બનાવી લેવું તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખવું અને તેમાં ઈ નો નાખી બરાબર મિશ્રણ બનાવી લેવું

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીજા બાઉલમાં બાફેલા બટેટા લઈ તેને મેશ કરી લેવા તેમાં ઝીણી સમારેલી પાલક ઝીણી સમારેલી કોથમીર ઝીણું સમારેલું મરચું તેમજ સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું ધાણાજીરૂ ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બનાવેલા બટેટાના મિશ્રણને નાની-નાની થેપલી ના શેપ આપો

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક અપ્પમ સ્ટેન્ડને ગરમ કરવા ગેસ પર મૂકવું સ્ટેન્ડ ગરમ થઈ ગયા પછી તેને તેલથી ગ્રીસ કરવું

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેલથી ગ્રીસ થઈ ગયા પછી 1/2ચમચી જેટલું બનાવેલું ચણાના લોટનો ખીરું નાખવું પછી વચ્ચે બનાવેલી બટેટાની થેપલી રાખવી પછી પાછું ખીરું નાખી ઉપરથી થોડું તેલ નાખવું

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ6ફોટો
    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ6ફોટો
    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક સાઈડ બરાબર કૂક થઈ ગયા પછી અપ્પમ ભજીયાને પલટાવી લેવું પછી બંને બાજુથી શેકાઈ ગયા પછી અપમ ને સર્વિંગ ડીશમાં લેવું

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે લેસ ઓઇલ અપ્પમ ભજીયા તેને ગરમાગરમ ચા સાથે તેમજ લીલી ચટણી અને ખજૂરની ચટણી સાથે સર્વ કરો

    લેસ ઓઇલ ભજીયા અપ્પમ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર July 27, 2020 16:47

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તેલ પકોડા એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
  2. સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા  (No Oven No Yeast)
  3. સેઝવાન ફ્રાઈડ રાઈસ.(sezwan fried rice in Gujarati.)
  4. નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
  5. ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
  1. સુરતી લોચો(surti locho recipe in Gujarati)
  2. ચીઝ બર્ગર(cheese burger recipe in Gujarati)
  3. વેજીટેબલ ભાત(કૂકર મા)(vegetable bhaat recipe in Gujarati)
  4. મગ ની દાળ(mag dal recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281851
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close