કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ]
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી મુખ્ય ફોટો

ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ]

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#સુપરશેફ4
દાળ-ભાત વગર ગુજરાતી ઓનું જમવા નું અધુરૂ છે મૈ પણ ખટમીઠી દાળ બનાવી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો😍

#સુપરશેફ4
દાળ-ભાત વગર ગુજરાતી ઓનું જમવા નું અધુરૂ છે મૈ પણ ખટમીઠી દાળ બનાવી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો😍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનિટ
  • 1 વાટકીબાસમતી ચોખા
  • 1 નાનો કપતુવેરદાળ
  • દાળ ના વઘાર માટે*
  • 2પાવડા તેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • 3 ચપટીહીંગ
  • 1 નંગસુકુ લાલમરચુ
  • 4-5પાન મીઠોલીમડો
  • અાદુ નો ટુકડો છીણેલુ
  • 1 નંગટમેટુ
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદઅનુસારમીઠું
  • 1 નંગલીલુમરચુ
  • જરૂર મુજબ કોથમીર
  • 2 ચમચીશીંગદાણા
  • 2 ચમચીખાંડ
  • 1/2લીબું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ધોઈ લો ત્યારબાદ ચોખા માં જરૂર મુજબ પાણી નાખી બાઉલ પર ડીશ ઢાકી દો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ1ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ1ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તુવેરદાળ ધોઈ લો અને જરૂર મુજબ પાણી નાખી કુકર માં કાઠો રાખી ને દાળ ચોખા બાફી લો 5 થી 7 સીટી કરો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ2ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ2ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બાફેલી દાળ માં ટમેટુ સમારી ને નાખી દો અને બ્લેન્ડર વડે બેલન્ડ કરી દો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ3ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ3ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક કડાઈ માં તેલ નાખી રાઈ,જીરૂ & લીમડો,હીંગ થી વઘારા કરી લો પછી તેમાં સુકુ લાલમરચુ અને અાદુ ખમણી ને નાખો પછી શીંગદાણા નાખી અધકચરા તરી લો અને ત્યારબાદ તેમા દાળ નાખી દો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ4ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ4ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મરચુ,મીઠું,હળદર,ધાણાજીરૂ,ખાંડ, લીબું નાખો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ5ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ5ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    અનેે થોડીવાર દાળ ને એકરસ ઉકળવા દો ત્યારબાદ તેમાં લીલુમરચુ,કોથમીર નાખો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ6ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ6ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે ખટમીઠી દાળ અને ભાત અને તેને સર્વ કરો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ7ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ7ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અને ઉપર થી કોથમીર છાટો

    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ8ફોટો
    ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ] રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર August 01, 2020 03:04
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ ભાત

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  4. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. મિક્ષ દાળ પરોઠા (mix dal parotha recipe in gujarati)
  2. ટમેટો દાલ(tomato dal recipe in gujarati)
  3. કેસર - પિસ્તા આઈસ્ક્રીમ(kesar pista icecream recipe in gujarati)
  4. ફૂદીનો રાઈસ (phudino rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13290579
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close