કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#સુપરશેફ4
#પોસ્ટ૨
દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે.

#સુપરશેફ4
#પોસ્ટ૨
દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે.

વધુ વાંચો

મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#સુપરશેફ4
#પોસ્ટ૨
દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે.

#સુપરશેફ4
#પોસ્ટ૨
દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  • ૩ વાટકીચોખા
  • ૧/૨ વાટકીચણાની દાળ
  • ૧/૨મગ ની દાળ
  • ૧/૨તુવેર દાળ
  • ૧/૪અળદ દાળ
  • ૧મિડીયમ સાઈઝ દુધી
  • 2 ચમચીલીલા ધાણા
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીખાંડ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • ૧કપ ખાટું દહીં અથવા છાશ
  • વઘાર માટે:
  • 2ચમચા તેલ
  • ૧ ચમચીરાઈ જીરુ
  • 2 ચમચીતલ
  • ચપટીહિંગ
  • ચપટીબેકિંગ સોડા
  • સર્વ કરવા :લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    દાળ અને ચોખાને છ કલાક માટે પલાળી દો. હવે તેને મિક્સરમાં પીસી છાશ અથવા દહીં એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી ને ચાર થી પાંચ કલાક માટે આથો આવવા દો.

  2. 2

    હવે તૈયાર કરેલા આથા માં દૂધીને છીણી ને એડ કરો. તેમાં બધા મસાલા કરો.લસણને એક ચમચા માં લઇ બેટર ઉપર રાખો. ્

    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ મુકો તેલ થાય એટલે તેમાં રાઈ જીરુ તલ અને હિંગનો વઘાર કરો. વઘારને તૈયાર કરાયેલા બેટર માં ઉમેરો. તેમાં એક ચમચી પાણીમાં બેકિંગ સોડા ઓગાડી એડ કરો.હવે બરાબર મિક્સ કરી લો.

    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં એક ચમચી તેલ ગરમ મૂકો તેમાં ૨ ચમચા બેટર એડ કરો. ઉપરથી થોડા ઘણા એડ કરો. અને ઢાંકીને દશ મિનિટ માટે થવા દો.

    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દસ મિનિટ પછી હાંડવો બ્રાઉન કલરનો થઈ ગયો હશે તેની બીજી તરફ ફેરવી અને પાછો ઢાંકીને બીજી બાજુ ચડવા દો. આ રીતે બધા હાંડવા તૈયાર કરો.

    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે મિક્સ દાળ હાંડવો તેને ચટણી સાથે સર્વ કરો. ઠંડો હાંડવો ચા સાથે પણ ખુબ જ સરસ લાગે છે.

    મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર August 01, 2020 16:21

ટિપ્પણીઓ (3)

Jarina Desai
Jarina Desai @cook_18409903
August 02, 2020 07:13
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ દાલ હાંડવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  4. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  5. ઇડલી વીથ નાળિયેરની ચટણી (idli with Chutney recipe in Gujarati)
  1. દાળ ઢોકળી(dal dhokali recipe in gujarati)
  2. મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
  3. રાઈસ વળી(rice vadi recipe in gujarati)
  4. કઢી ભાત(  kadhi rice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13298414
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close