સાંભાર(sambhar recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ધોઈ કુકર માં બાફવા મુકો.કાંદા બારીક સમારી લેવા.
- 2
એક તપેલી મા તેલ મૂકી તેમાં રાઈ જીરું લવિંગ લીમડી હિંગ નાખી કાંદા નાખવા.
- 3
કાંદા થાય એટલે તેમાં સંભાર મસાલો મીઠું મરચું હળદર પાઉડર આદુ છીની ને નાખવું. નાખવો.મસાલા સરસ થઈ જાય એટલે દાળ નાખવી.અને ઉકાળવું.
- 4
ઢોસા k idli સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305539










ટિપ્પણીઓ