કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice)

Panky Desai
Panky Desai @panky_desai

#સુપરશેફ4

#સુપરશેફ4

વધુ વાંચો

સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice)

Panky Desai
Panky Desai @panky_desai

#સુપરશેફ4

#સુપરશેફ4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપબાસમતી ચોખા
  • 1/2 કપસમારેલુ કોબીજ
  • 1/2 કપઝીણા સમારેલા કેપ્સિકમ
  • 1/2 કપઝીણા સમારેલા ગાજર
  • 1/2 કપઝીણા સમારેલા ડુંગળી
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • 1 ચમચીમરચાં ની પેસ્ટ
  • 1/4 કપસેઝવાન સોસ
  • મીઠું
  • ઑલિવ ઑઇલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખા ને ધોઈ 1 કલાક પલાળી પછી એને બાફી લો.બાફતી વખતે તેમાં 1 ચમચી ઘી અને મીઠું નાંખી દો.જેથી છુટ્ટા થાય.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાસણ માં ઑઇલ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ ડુંગળી સાંતળો. થોડી વાર પછી તેમાં ગાજર ઉમેરો. થોડી વાર પછી તેમાં બાકીના શાક ઉમેરો.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં સેઝવાન સોસ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બાસમતી ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 5 મિનિટ માટે થવા દો. પછી ગરમ ગરમ સર્વ કરો.

    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન ફ્રાઇડ રાઇસ(Sezwan Fried Rice) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panky Desai
Panky Desai @panky_desai
પર July 31, 2020 08:38

ટિપ્પણીઓ (2)

Smita Suba
Smita Suba @cook_20739683
July 31, 2020 14:44
મે પણ તમારા જેવા fried rice બનાવ્યાં
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સેઝવાન ફ્રાઇડ રાઇસ સેઝવાન ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. જાફરાની પુલાવ
  2. ચોકલેટ મિલ્ક(chocolate milk recipe in gujarati)
  3. મલાઈ માથી માખણ(makhan recipe in Gujarati)
  4. લીલી ચોળી નું કાઠિયાવાડી સાક. (lili choli nu saak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309960
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close