કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854

#દાલ રાઈસ #સુપર શેફ... દાલ રાઈસ ઘારવડા મેં અડદની દાળને ચોખા માંથી જ બનાવ્યા છે. તે સ્વાદમાં ખુબજ સરસ ને ક્રિપી પણ થાયછે. ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય ને કંઈક તીખું ને ચટપટું ખાવાનું મન થાય તો આપણે તો પહેલાં ભજીયા જ યાદ આવી જાય તે લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં થતા જ હોય છે તેપણ કેટલી અલગ અલગ જાતના થતા હોય બટેટા વડા દાલવડા ડુંગળીના બજિયા મેથીના ગોટા મરચાં ના ભજયા કે કઈ પણ અલગ અલગ જાતના બનતા હોયછે ક્યારેક આ ઘારવડા પણ બનાવા જોઈએ તે પણ વરસાદી માહોલમાં એટલાજ ટેસ્ટી લાગેછે. આમ તો ઘણા લોકો આ ઘારવડા દિવાળીમાં જ કાળીચૌદસના દિવસે બનાવે છે પણ હું તો શિયાળામાં કે ચોમાસામાં પણ બનાવુછું તે પણ થોડા અલગ રીતે બનાવ્યાછે. તો તેની રીત પણ જોઈ લો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/+1/૨ કપ ચોખા
  • 1 કપઅડદની દાળ
  • 3મીડીયમ બટેટા
  • 2લીલા મરચા
  • 1નાનો ટુકડો આદુનો
  • સ્વાદ મુજબ નમક
  • 1/2 ચમચીબેકિંગ સોડા (ઇનો)
  • 1 ચમચીતેલ
  • 2 ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  • શેકેલું જીરું પાઉડર
  • 1/૨ હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીખાંડ
  • 1બીટ છીણેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળ ને ચોખા ને બરાબર ધોઈને પલાડો તે પલળી ને તેના દાણા સોફ્ટ થાય પછી તમાંથી પાણી કાઢીને મિક્ષી જારમાં ખાટી છાસ જરૂર મુજબ નાખી ને પીસવું. જો અડદની દાળ ના નાખવી હોય તો ચણાની દાળ પણ લઈ શકાયછે તે પણ ના મેડ પડે તો ઢોકળા હાંડવાનો લોટ પણ ચાલે તેને છાસથી પલાડવો જે રીતે ખાટા ઢોકડાનું પલાડએ છીએ તે રીતે પલાડવું. તે ને આથો આવવા દેવો.

    દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    આથો આવી જાય પછી તેમાં સ્વાદ મુજબ નમક ને બેકિંગ સોડા અથવા ઇનો નાખી ને બેટરને ખૂબ હલાવવું. ત્યારબાદ બટેટા કૂકરમાં જરૂર મુજબ પાણી લઈને તેને ગરમ થાય ત્યારે તેમાં ચપટી નમક નાખી ને કુક કરવા.તે કુકરનું પ્રેસર થોડું ઓછું થાય પછી તેને છાલ ઉતારીને મેષ કરવા ત્યારબાદ તેમાં આદુમરચાની પેસ્ટ નાખવી

    દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ને બાકીના મશાલા કરવા મેં બીટ પણ બાફીને કેવું ને તેને છીણવું બટેટાના માવાના બે ભાગ કરવા તે પણ બધો જ મશાલો કરીને બે ભાગ કરવા હવે એક ભાગમાં છીણેલું બીટ નાખી મિક્સ કરવું

    દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    આ રીતે ફોટામાં બતાવ્યા પ્રમાણે કરવું ત્યારબાદ હાથને તેલથી ગ્રીશ કરીને હાથમાં ગમે તે એક ભાગનો લુવો લઈને તેને હાથથી પૂરી જેવો બનાવી તેમાં બીજો કોઈ પણ લુવો લઈને મુકવો તમને મનગમતો લેવો મેં બન્ને રીતે બનાવ્યા છે એક હળદર વાળો લઈને તેમાં બીટ વાડું સ્ટફિંગ ભર્યું છે ને બી વાર બીટ વાળું લઈને પૂરી જેવો બનાવી તેમાં હળદર વાળું સ્ટફિંગ ભર્યું છે આરીતે બધાજ ગોળા વળી ને તેને દાળચોખા ના ખીરા માં ડીપ કરીને ગરમ તેલમાં તળવા.

    દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    આ રીતે બધાજ વડા બનાવવા તેલ એકદમ ગરમ થવું જોઈએ તે નું અપર લેયર ક્રિષ્પી થાય ગોલ્ડનબ્રાઉન થાય ત્યારે તેને ડીશમાં કાઢી લેવા. તેને ગરમ ચા શાથે સર્વ કરવા. તો તૈયાર છે ઘારવડા.

    દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Usha Bhatt
Usha Bhatt @cook_17479854
પર August 01, 2020 07:24

ટિપ્પણીઓ (4)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
September 18, 2021 21:59
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ ભાત બટેટા ઘારવડા દાળ રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
  2. જૈન લેયરડ મેક્સિકન રાઈસ (jain layered maxican rice Recipe in Gujarati)
  3. ફરાળી નાનખટાઇ(Farali Nankhathai Recipe In Gujarati)
  4. બ્લૂ રાઈસ કોમ્બો (Blue Rice Combo recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા(chocolate penda recipe in gujarati
  1. ફરાળી હલવો(dudhi halava in gujarati recipe)
  2. બાસમતી પુલાવ
  3. મેગી રાઈસ પુલાવ(Maggi rice pulaav recipe in Gujarati)
  4. દૂધપાક(dudh pak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13317349
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close