દાલ મખની (Dal makhni recipe in gujarati)

#સુપરશેફ4
મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે.
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4
મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
૭-૮ કલાક સુધી કાળા અળડ ની દાળ પલાણો. પછી કુકર માં નાખી એમાં મીઠું, એક ચમચી તેલ, ૧.૫ ટામેટા ની પ્યુરી, ૨-૩ લસણ, ૧ લીલું મરચું નાખી, ૬-૭ સીટી સુધી કુક કરો.
- 2
એક પેનમાં, ૨ ચમચી તેલ/ ઘી / બટર નાંખીને, બે લીફ નું પાન નાખો. પછી જીરું અને લીલાં મરચાં નાખીને, સમારેલા કાંદા અને લસણ સાંતળી, ટામેટા ઉમેરી બધું મિક્સ કરી કુક કરો. તેલ અને ઘી છુટું પડે થાય એટલે કાશ્મીરી લાલ મરચું મિક્સ કરો.કસુરી મેથી નાખી ને મીઠું સ્વાદ પ્રમાણે નાખો.
- 3
કુકર ઠંડું પડે એટલે જેરણી થી બાફેલી દાળ જેરી લ્યો. પછી બનાવેલી ગ્રેવી માં મિક્સ કરો. આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી પાણી નાખી ૫-૭? મિનિટ સુધી ઉકળવા દો. મલાઈ અથવા બટર નાખી ગેસ બંધ કરી દો.
- 4
દાળ મખની ને કોથમીર અને આદુ ની કત્રણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
આ દાળ માં હળદર અને ગરમ મસાલા નો ઉપયોગ થતો નથી.
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ