રોટલી ના કોન(rotli cone recipe in gujarati)

Nipa Parin Mehta @cook_25108481
રોટલી ના કોન(rotli cone recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી ને આ રીતના કટ કરી લો. ત્યારબાદ તેમાં મેંદાની સ્લરી બનાવીને કોનો આકાર આપો.
- 2
એક બાઉલમાં બાફેલા બટેટા લો. તેની અંદર કોથમરી લીલા મરચા આદુ મરચાની પેસ્ટ મીઠું ગરમ મસાલો ચાટ મસાલો બાફેલી મકાઈ, કાંદો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
ત્યારબાદ તેને કોનમાં આ મિશ્રણને ભરી દો. અને ઉપરથી તેને મેંદાની સ્લરી મા ડીપ કરો. અને તેલમાં ધીમા તે તાપે તળી લો. અને ફરી તેને સોસ ની અંદર deep કરો. અને ઉપર સેવ ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13324594






ટિપ્પણીઓ