કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ4
#week4
#રાઈસ

આપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે.

#સુપરશેફ4
#week4
#રાઈસ

આપણે સ્પ્રાઉટસનુ શાક અને સલાડ બનાવતાં જ હોય છે. એ જ રીતે સ્પ્રાઉટસ વડે પુલાવ પણ એટલો જ સરસ લાગે છે. તેમજ હેલ્ધી વાનગી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 થી 45 મિનિટ
2 વ્યક્તિ
  • 1 વાટકીમિક્સ સ્પ્રાઉટસ
  • 1 કપબાસમતી ચોખા 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીબિરયાની મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીતેલ
  • 3 ચમચીઘી
  • 1તમાલપત્ર
  • 2-3લવિંગ
  • 1બાદિયા
  • ટુકડોતજનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સ્પ્રાઉટસને 2 સીટી વગાડી બાફી લો. એ દરમિયાન બધી સામગ્રી ભેગી કરી લો.

    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોખા ધોઈને પાણી નીતારીને મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો.

    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કૂકરમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હીંગ ઉમેરો અને તજ, લવિંગ,બાદિયા અને તમાલપત્ર ઉમેરો.હવે બાફેલા સ્પ્રાઉટસ અને બાસમતી ચોખા ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 કપ પાણી ઉમેરી ઢાંકણ બંધ કરી 2 સીટી વગાડી લો.

    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ થાય એટલે બાઉલમાં કાઢી લો.

    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પ્રાઉટસ પુલાવ (Sprouts Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર August 02, 2020 10:11
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Ila Naik
Ila Naik @cook_20451370
August 03, 2020 17:07
mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેઝવાન મન્ચુરિયન ફ્રાઇડ રાઇસ(schezwan manchurian fried rice recipe in gujarati)
  2. કેસર-પિસ્તા રોલ (Kesar-Pista Roll recipe in Gujarati)
  3. મગની દાળ ના ઢોકળા(magdal dhokala in Gujarati.)
  4. પનીર મોતી પુલાવ(paneer moti pulav recipe in gujarati)
  5. ઓરીયો પેંડા(oreo penda recipe in gujarati)
  1. સેઝવાન ફ્રાઈડ રાઈસ (schezwan fried rice recipe in gujarati)
  2. રવા ના રસ ગુલ્લાં(rava na rasgulla recipe in gujarati)
  3. નટી ચોકલેટ બાર (Nutty chocolate bar recipe in Gujarati)
  4. ફુદીના મસાલા બિરયાની(mint masala Biryani recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13326814
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close