ભાત નું ખીચું (bhaat nu khichu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાત ને છાસ અથવા દહીં મા પલાળી ને 1/2કલાક માટે રાખી દો. ત્યાર બાદ એક કડાઈ મા તેલ મૂકો.
- 2
તેમાં રાઈ મૂકી ને તતડે એટલે ભાત વાઘરી લો. તેમાં મીઠું, મરચું તથા હળદર ઉમેરી ને થોડું પાણી ઉમેરો. ત્યારબાદ તેમાં લોટ ઉમેરો.
- 3
લોટ ઉમેરી ને તે મિશ્રણ ને એકદમ એકરસ થઈ ત્યાં સુધી સતત હલાવો. બસ ગરમાગરમ સ્વાદિષ્ટ ભાત નું ખીચુ તૈયાર છે. તેને કોથમીર થી ગાર્નિશ કરો. તેલ અથવા અથાણાં સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13327968













ટિપ્પણીઓ