કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી લોચો(surti locho recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી લોચો(surti locho recipe in gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

## સુપરશેફ ૧

## સુપરશેફ ૧

વધુ વાંચો

સુરતી લોચો(surti locho recipe in gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

## સુપરશેફ ૧

## સુપરશેફ ૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામચણાની દાળ
  • ૧ કપપલાળેલા પૌવા
  • ૩ ટી.સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1 ટીસ્પૂનહળદર
  • 1પેકેટ નો પાઉડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 3 tbspતેલ
  • મસાલો બનાવવા માટે :હાફ ટી ચમચી લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું, હિંગ,આમચૂર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ચારથી પાંચ કલાક પાણીમાં પલાળી લો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચણાની દાળને મિક્સરમાં પીસી લો અને સ્મુધ પેસ્ટ બનાવી લો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આદુ મરચાં તેમજ લસણની પેસ્ટ બનાવી લો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેને બનાવેલી ચણાની દાળની પેસ્ટ માં નાખો હવે તેમાં હળદર સ્વાદ અનુસાર મીઠું તેમજ ચપટી હિંગ નાખો અને બનાવેલી આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં પલાળેલા પૌંઆ નાખી એકદમ મિક્સ કરી લો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક ઢોકળીયા ને પાંચથી દસ મિનિટ ગરમ કરી લો પછી બનાવેલા બેટર માં એનો નું પેકેટ નાખી એકદમ ફેંટી લો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે સ્ટીમર ની પ્લેટ ને તેલ વડે ગ્રીસ કરો અને તેમાં બેટર નાખો પાંચથી દસ મિનિટ તેને બફાવા દો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પાંચથી દસ મિનિટ અધકચરું બફાયા પછી તેલ નાખી એકદમ મિક્સ કરી લો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે સર્વિંગ પ્લેટમાં લોચો લઈ ઉપરથી સેવ ડુંગળી તેમજ બનાવેલો લાલ મરચાનો ધાણાજીરૂ તેમજ હિંગ નો મસાલો ભભરાવી લીલી ચટણી સાથે લોચા ને સર્વ કરો

    સુરતી લોચો(surti locho recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર August 03, 2020 18:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેક્ડ વેજી રાઈસ વિથ બેસિલ પોટેટો
  2. સેવ ખમણી (sev khamani recipe in gujarati)
  3. ઇડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
  4. મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
  5. ખીર(kheer recipe in gujarati)
  1. સિનમોન રોલ (No yeast cinnamon roll recipe in gujarati)
  2. ગ્રીન લીફી વેજ બિરયાની
  3. દુધપાક (dudhapak Recipe in gujarati)
  4. દાળ પકવાન(daal pakvan recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13337982
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close